Nmms Exam Preparation | Reasoning Old Quiz to prepare for Nmms exam.

Table of Contents

જે ક્વીઝ રમવી હોય તે ક્વીઝ પર ક્લિક કરો

•ક્વીઝ ૧ – માનસિક યોગ્યતા કસોટી રીઝનીંગ તાર્કિક પ્રશ્નો
•ક્વીઝ ૨ – આપેલ શબ્દો માટે બંધ બેસતો સાચો વિકલ્પ શોધો
•ક્વીઝ ૩ – ગણિત
•ક્વીઝ ૪ – આપેલ આકૃતિઓ માંથી કઈ આકૃતિ અલગ પડે છે?
•ક્વીઝ ૫ – મૂળાક્ષરો
•ક્વીઝ ૬ – શ્રેણી
•ક્વીઝ ૭ – ત્રિકોણ કેટલા અને ચોરસ કેટલા
•ક્વીઝ ૮ – આપેલ આક્રુતિમા તેના જેવી જ સમાન આક્રુતિ કઈ છે ?
•ક્વીઝ ૯ – ઊંચું નીચું નાનું મોટું કોણ
•ક્વીઝ ૧૦ – મૂળાક્ષર
•ક્વીઝ ૧૧ – કેલેન્ડર
•ક્વીઝ ૧૨ – લોહીના સબંધ
•ક્વીઝ ૧3 – અલગ પડતો  શબ્દ શોધો
•ક્વીઝ ૧૪ – આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?
•ક્વીઝ ૧૫ – શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો
•ક્વીઝ ૧૬ – દિશા અને અંતર
•ક્વીઝ ૧૭ – લસાહ – ગુસાહ – વર્ગમૂળ – ઘનમૂળ
•ક્વીઝ ૧૮ – મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો
•ક્વીઝ ૧૯ – કોયડા સમસ્યા
•ક્વીઝ ૨૦ – ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો
•ક્વીઝ ૨૧ – મહાશબ્દ કયો?
•ક્વીઝ ૨૨ – શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.
•ક્વીઝ ૨૩ – હરોળમાં ક્યાં ક્રમે છે?
•ક્વીઝ ૨૪ – લસાહ – ગુસાહ – વર્ગમૂળ

Hello friends welcome to our website we are here for the scholarship given by Mr. Sarkar and for that the MMS exam is taken which is taken by the exam options so the students can easily pass the exam and not get the benefit of the scholarship.

ક્વીઝ ૨૪ – લસાહ – ગુસાહ – વર્ગમૂળ

Maths Quiz

Quiz No 24

NMMS Exam Preparation Quiz

વિષય - લસાહ- ગુસાહ - વર્ગમૂળ

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

45531 સંખ્યાને કઈ સંખ્યા વડે ની:શેષ ભાગી શકાય ?

2 / 10

18 અને 12 નો  લ.સા.અ . કેટલો થાય  ?

3 / 10

પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કયા અંક થી થાય છે ?

4 / 10

ત્રિકોણ ને કેટલી બાજુ હોય છે ?

5 / 10

એક પેન્ટ સીવડાવવા માટે 3.40 મીટર કાપડ જોઈએ છે તો 3 પેન્ટ સિવડાવાવા માટે કેટલું કાપડ જોઈએ ?

6 / 10

નીચેનામાંથી કોનો જવાબ 0 આવતો નથી ?

7 / 10

નીચેનામાંથી  કઈ સંખ્યા  અવિભાજ્ય નથી ?

8 / 10

સંખ્યા રેખા પર - 4 કઈ સંખ્યાની જમણી બાજુ આવે ?

9 / 10

12 ના અવયવોની સંખ્યા કેટલી છે ?

10 / 10

કેટલા મીટરે 5 કિલોમીટર થાય ?

Your score is

The average score is 70%

0%

ક્વીઝ ૨૩ – હરોળમાં ક્યાં ક્રમે છે?

Tarkik

Quiz No 23

NMMS Exam Preparation Quiz

વિષય - હરોળમાં ક્યાં ક્રમે છે?

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

 પરેશ એક હરોળમાં ડાબી બાજુથી ૧૦મા ક્રમે છે હરોળમાં દિયા જમણી બાજુથી ૧૦મા ક્રમે છે જો બંને વચ્ચે કુલ બે વ્યક્તિઓ હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

2 / 10

વિદ્યાર્થીઓની એક લાઈનમાં રોહિત બરાબર મધ્યમાં છે પાછળથી ગણાતા 18 માં ક્રમે હોય તો તે લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?

3 / 10

 20  વિદ્યાર્થીઓની એક હરોળમાં જમણી બાજુથી ગણતા  ગીતાનો ક્રમ  બારમો છે ડાબી બાજુથી ગણતરી કરતાં તેનો ક્રમ કેટલો હશે ?

4 / 10

એક હરોળમાં જમણી બાજુ થી ગણતાનુ ક્રમ 17 મોં  છે જ્યારે ડાબી બાજુથી ગણતાનો ક્રમ 13 મોં  છે જો બંને પાંચ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

5 / 10

12 વિદ્યાર્થીઓની એક હરોળમાં જીગરનો ડાબી બાજુથી ગણતા છઠ્ઠો ક્રમ છે તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે  ?

6 / 10

39 વિદ્યાર્થીઓની એક હરોળમાં સુરેશ બરાબર મધ્યમાં છે .   જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલો હશે ?

7 / 10

25 વિદ્યાર્થીઓની એક હરોળમાં નીતીશ બરાબર મધ્યમાં છે જમણી બાજુથી ગણતા તેનો ક્રમ કેટલો હશે  ?

8 / 10

આઠ વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી ગણતા પરેશ નો ક્રમ પાંચમોં છે  પછી જો જમણી બાજુએથી ગણતરી કરતાં તેનો ક્રમ કેટલામો થશે ?

9 / 10

મહિમા એક લાઈનમાં આગળથી એકવીસા ક્રમે છે જો તે લાઈન માં કુલ વ્યક્તિઓ  30 હોય તો પાછળથી ગણતાં તેનો ક્રમ કેટલામો થશે ?

10 / 10

સીતા છોકરીઓની હરોળમાં જમણી બાજુથી 17 માં ક્રમે  અને ડાબી બાજુથી બારમા ક્રમે છે તો તે હરોળમાં કેટલી છોકરીઓ હશે  ?

Your score is

The average score is 52%

0%

ક્વીઝ ૨૨ – શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 22

NMMS Exam Preparation Quiz No 22

વિષય - તાર્કિક શબ્દો

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a વૃદ્ધાવસ્થા, b  બાળપણ, c યુવાવસ્થા,   d  જન્મ

2 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

 a માધ્યમિક,  b પ્રાથમિક,   c ઉચ્ચતર માધ્યમિક,  d કોલેજ

3 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a પૃથ્વી,   b શુક્ર,  c મંગળ,  d બુધ

4 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

 a કાપડ, b પેન્ટ, c દરજી,  d  સિલાઈ

5 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a પાયો, b  ધાબુ, c ચણતર,  d  પ્લાસ્ટર

6 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a  ફેક્સ,  b  રેડિયો,  c  ટેલિવિઝન,  d મોબાઈલ

7 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a ફળ,    b વૃક્ષ,   c બીજ,  d ફૂલ

8 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a કીબોર્ડ, b  મોનિટર,  c માઉસ,  d કોમ્પ્યુટર

9 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a જમીન,   b પાણી,  c ખેડ,  d વાવણી

10 / 10

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a દૂધ,   b  છાશ, c  દહીં,  d માખણ

Your score is

The average score is 53%

0%

ક્વીઝ ૨૧ – મહાશબ્દ કયો?

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 21

NMMS Exam Preparation Quiz No 21

વિષય - મહાશબ્દ કયો ?

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

મહાશબ્દ કયો

2 / 10

મહાશબ્દ કયો

3 / 10

મહાશબ્દ કયો

4 / 10

મહાશબ્દ કયો

5 / 10

મહાશબ્દ કયો

6 / 10

મહાશબ્દ કયો

7 / 10

મહાશબ્દ કયો

8 / 10

મહાશબ્દ કયો

9 / 10

મહાશબ્દ કયો

10 / 10

મહાશબ્દ કયો

Your score is

The average score is 75%

0%

ક્વીઝ ૨૦ – ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

Maths Quiz

Mansik Kshamata Kasoti Quiz No 20

NMMS Exam Preparation Quiz No 20

વિષય - અલગ પડતો શબ્દ શોધો

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

2 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

3 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

4 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

5 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

6 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

7 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

8 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

9 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

10 / 10

નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો

Your score is

The average score is 79%

0%

•ક્વીઝ ૧૯ – કોયડા સમસ્યા

Maths Quiz

Mansik Kshamata Kasoti Quiz No 19

NMMS Exam Preparation Quiz No 19

વિષય - કોયડા સમસ્યા

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

2 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

3 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

4 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

5 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

6 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

7 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

8 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

9 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

10 / 10

નીચે આપેલ આક્રુતિને કયો ભાગ મૂકવાથી આક્રુતિ સંપૂર્ણ બનશે

Question Image

Your score is

The average score is 66%

0%

ક્વીઝ ૧૮ – મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો

Maths Quiz

Mansik Kshamata Kasoti Quiz No 18

NMMS Exam Preparation Quiz No 18

વિષય - મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી સાચો ક્રમ લખો .

TEN તો

2 / 10

નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી સાચો ક્રમ લખો .

HOUSE તો

3 / 10

MONKEY =   25467    તો          ONE    =  કેટલા   ?

4 / 10

જો આવતીકાલ પહેલાંનો દિવસ સોમવાર  હોય તો ગઈ કાલે કયો વાર હોય ?

5 / 10

નીચે મૂળાક્ષરો મુજબ અંક આપેલ છે તે મુજબ નીચે ના વિકલ્પ થી જવાબ આપો

M= 4   N= 7  O= 5  P = 8

MNOP એટલે ........

6 / 10

નીચેનામાંથી કયું વર્ષ લિપ વર્ષ છે   ?

7 / 10

નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી સાચો ક્રમ લખો .

B0AT તો

8 / 10

નીચે મૂળાક્ષરો મુજબ અંક આપેલ છે તે મુજબ નીચે ના વિકલ્પ થી જવાબ આપો

A= 6   B = 7  C= 0  D = 5

DCAB  એટલે ........

9 / 10

15 - 4 +   ( 10 ÷ 2 )

10 / 10

100 × 10 ÷2 - 10 તો સાદુંરૂપ આપો

Your score is

The average score is 71%

0%

ક્વીઝ ૧૭ – લસાહ – ગુસાહ – વર્ગમૂળ – ઘનમૂળ

Maths Quiz

Mansik Kshamata Kasoti Quiz No 17

NMMS Exam Preparation Quiz No 17

વિષય - ગણિત ( લસાહ - ગુસાહ - વર્ગમૂળ - ઘનમૂળ )

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

એક હજારમાં કેટલા હજાર હોય   છે   ?

2 / 10

દોઢ કલાકની મિનિટ કેટલી થાય ?

3 / 10

4 ,  9  , 17  , 24    ,   ?

4 / 10

18 અને 16 નો ગુ. સા.અ . કેટલો થાય  ?

5 / 10

5 ના પ્રથમ 3 ગુણકોનો  સરવાળો કેટલો થાય  ?

6 / 10

4 ના ઘનનું  વર્ગમૂળ કેટલું થાય ?

7 / 10

100 ના વર્ગમૂળ નું  ઘનમૂળ કેટલું થાય  ?

8 / 10

( 36 _ 4 ) _    3  =  6  સાદુરૂપ  આપતા સમીકરણ સાચું બને તેમ ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્નો મુકો

9 / 10

પાંચ કિલોમીટર ના મીટર કેટલા થાય  ?

10 / 10

54126124512993312 માં 12 જોડ કેટલી વાર આવે   ?

Your score is

The average score is 70%

0%

ક્વીઝ ૧૬ – દિશા અને અંતર

Maths Quiz

Mansik Kshamata Kasoti Quiz No 16

NMMS Exam Preparation Quiz No 16

વિષય - દિશા અને અંતર

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો  ત્યાર બાદ તે દક્ષિણમાં 8 મીટર ગયો હવે તે તેના ચાલવાના સ્થળ થી કેટલા મીટર દૂર હશે  ?

2 / 10

નિતીન ૧૭ કિ.મી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી ૧૫ કિ.મી ચાલે છે ફરીથી ડાબી બાજુ તરફ વળી ૧૭ કિ.મી ચાલે છે ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી ૧૫ કિ.મી ચાલે છે તો પ્રસ્થાન બિંદુથી તે કેટલો દૂર હોય  ?

3 / 10

વિનય ૧૭ કિ.મી પૂર્વમાં ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળી ૧૫ કિ.મી ચાલે છે ફરીથી ડાબી બાજુ વળી 17 કેવી ચાલે છે તો પ્રસ્થાન  બિંદુથી તે કેટલો દૂર હોય ?

4 / 10

પીછે મુડેગા ... પીછે મૂડ  આ પોઝિશનમાં આવતી વ્યક્તિ કેટલા અંશનો ખૂણો કરે ?

5 / 10

રાજુ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે . તે ત્રણ કિમી પશ્ચિમમાં ચાલે છે પછી તે પોતાની જમણી તરફ વળી ત્રણ કિમી ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

6 / 10

શ્યામ તેના ઘરેથી નીકળી દક્ષિણમાં પાંચ કિમી ચાલે છે તે ડાબી બાજુ વળી બે કિમી ચાલે છે તે પછી ઉત્તર તરફ વળી બીજા પાંચ કિમી ચાલે છે તો હવે તે પોતાના ઘરથી એટલે દૂર હશે ?

7 / 10

એક સૂર્યોદયે  ગોપાલ એક થાંભલા તરફ મુખ રાખી ઊંચી થાંભલા નો પડછાયો સંપૂર્ણ તેની જમણી બાજુ પડે છે તો ગોપાલ કઈ દિશામાં ઉભો હોય ?

8 / 10

હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં 30 મીટર ચાલે અને પછી નૈઋત્ય દિશામાં ગયો  હવે હું મારા ઘર તરફ ફર્યો તો હવે હું કઈ દિશામાં જઈ રહ્યો છું ?

9 / 10

એક વ્યક્તિ દક્ષિણમાં 3 કિમી  ચાલે છે ત્યારબાદ પૂર્વ તરફ વળી ચારકિમી  ચાલે છે હવે વ્યક્તિ તેના ચાલવાના સ્થળ થી કેટલા કી.મી દુર હશે ?

10 / 10

જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભેલો છું અને ઘડિયાળની દિશામાં અને 145 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરુ તો કાવે કઈ દિશા માં હોઈશ ?

Your score is

The average score is 56%

0%

ક્વીઝ ૧૫ – શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 15

NMMS Exam Preparation Quiz No 15

વિષય - શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a )નાક, b )હોઠ,   c )વાળ, d ) કપાળ

2 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a) ખુરશી,  b) જંગલ,  c) જમીન, d) લાકડું

3 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

 a) સમુદ્ર,  b) પર્વત,   c) ઝરણું,  d) નદી

4 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a )જિલ્લો, b ) ગામ,  c )શેરી ,  d ) ઘર

5 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a) છોડ,  b) બીજ,  c) ફુલ, d)  ફળ

6 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a ) સજા, b )ન્યાયાધીશ, c ) પોલીસ,  d) ગુનો

7 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a) રાત્રી,  b) સૂર્યોદય,  c) સૂર્યાસ્ત, d) મધ્યાહન

8 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a) વાઘ, b)  બિલાડી, c)  કુતરો,  d) ઉંદર

9 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો .

a) માધ્યમિક શાળા, b ) કોલેજ,  c) પ્રાથમિક શાળા, d) બાલમંદિર

10 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a) ઘર ,b)  દિવાલ ,  c) માટી ,  d) ઈંટ

11 / 11

નીચેના શબ્દો ને તાર્કિક ક્રમ માં ગોઠવો.

a) પરીક્ષા, b)  ડિગ્રી,  c) નોકરી, d ) વિદ્યાર્થી

Your score is

The average score is 71%

0%

ક્વીઝ ૧૪ – આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 14

NMMS Exam Preparation Quiz No 14

વિષય - રીઝનીંગ ( આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?, આપેલ આક્રુત્તિ માથી કઈ આક્રુત્તિ અલગ પડે છે ?  )

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

આપેલ આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?

Question Image

2 / 10

આપેલ આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?

Question Image

3 / 10

આપેલ આક્રુત્તિ માથી કઈ આક્રુત્તિ અલગ પડે છે ?

Question Image

4 / 10

આપેલ આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?

Question Image

5 / 10

આપેલ આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?

Question Image

6 / 10

આપેલ આક્રુત્તિ માથી કઈ આક્રુત્તિ અલગ પડે છે ?

Question Image

7 / 10

આપેલ આક્રુત્તિ માથી કઈ આક્રુત્તિ અલગ પડે છે ?

Question Image

8 / 10

આપેલ આક્રુતિ ને દર્પણની સામે રાખતા કઈ પ્રકારે દેખાશે?

Question Image

9 / 10

આપેલ આક્રુત્તિ માથી કઈ આક્રુત્તિ અલગ પડે છે ?

Question Image

10 / 10

આપેલ આક્રુત્તિ માથી કઈ આક્રુત્તિ અલગ પડે છે ?

Question Image

Your score is

The average score is 74%

0%

ક્વીઝ ૧3 – અલગ પડતો  શબ્દ શોધો

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 12

NMMS Exam Preparation Quiz No 12

વિષય - રીઝનીંગ ( અલગ પડતો  શબ્દ શોધો.  )

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

2 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

3 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

4 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

5 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

6 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

7 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

8 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

9 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

10 / 10

નીચેનામાંથી અલગ પડતો  શબ્દ શોધો .

Your score is

The average score is 69%

0%

ક્વીઝ ૧૨ – લોહીના સબંધ

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 11

NMMS Exam Preparation Quiz No 11

વિષય - રીઝનીંગ ( લોહીના સબંદ  )

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 9

એક છોકરા તરફ ઈશારો કરી વિના એ કહ્યું કે તે મારા દાદાજીનો એક માત્ર પુત્રનો પુત્ર છે તો તે છોકરો વિના નો સુ સબંધી છે ?

2 / 9

બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે એકે બીજાને કહ્યું જો કે તમે મારા પિતા છો પરંતુ હું તમારો પુત્ર નથી તો આ બે વ્યક્તિ વચ્ચે કયો સંબંધ હોય ?

3 / 9

સુરેશ ની માતા ને ત્રણ પુત્રો હતા પહેલાનું  નું નામ રમેશ બીજાનું નામ મહેશ તો ત્રીજા  નામ શું છે  ?

4 / 9

એક માણસ ફોટા સામે જોઈ ને કહે છે કે આ માણસ નો પિતા મારા પિતાનો પૂત્ર છે  છે  તો તે  ફોટો કોનો હશે ?

5 / 9

B  એ D  ની માતા છે  C  એ D  નો ભાઈ છે H  એ E  ની પુત્રી છે E  ની પત્ની  D છે C   ને E   સાથે સંબંધ શું થાય ?

6 / 9

A એ  B  ની બહેન છે  B એ  C નો ભાઈ છે C  એ D  પુત્ર છે તો A  અને D  નો શું સબંધ  થાય ?

7 / 9

ત્રણ સ્ત્રીઓમાં   બે માતા છે અને બે પુત્રીઓ છે આમાંથી સૌથી નાની સ્ત્રી આમાંથી સૌથી મોટી સ્ત્રીની કોણ છે  ?

8 / 9

કરણ અને જન્મ બે ભાઈઓ છે માહી કરણ ની બહેન છે આદિત્ય રેશમા નો ભાઈ છે રેશમા જનમ ની દીકરી છે આદિત્યના કાકા કોણ ?

9 / 9

એક પુરુષ એક સ્ત્રીનો પરીચય કરાવતા કહ્યું કે એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે તો પુરુષ આ સ્ત્રીનો શું  થાય ?

Your score is

The average score is 57%

0%

ક્વીઝ ૧૧ – કેલેન્ડર

Tarkik

Mansik Kshamata Kasoti Quiz No 10

NMMS Exam Preparation Quiz No 10

વિષય - રીઝનીંગ ( કેલેન્ડર  )

સમ્પૂર્ણ ક્વીઝ માટે 10 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

Category: Tarkik

26 જાન્યુઆરી 2002 ના રોજ શનિવાર હતો 3 ઓક્ટોબર 2002ના રોજ કયો વાર હતી ?

2 / 10

Category: Tarkik

મે મહિનાની 4 તારીખે શનિવાર હોય તો મે મહિનાની 21 તારીખ પછીના ૩ દિવસ બાદ કયો વાર આવશે ?

3 / 10

Category: Tarkik

જો આવતીકાલ પછીના એક દિવસે ગુરુવાર હોય તો ગઈકાલના આગળના દિવસે કયો વાર હશે ?

4 / 10

Category: Tarkik

જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 17મી તારીખ છે તો એ જ મહિનાના ચોથા બુધવારના રોજ કઈ તારીખે થશે ?

5 / 10

Category: Tarkik

14 મી જાન્યુઆરી 2014 ના રોજ જો શનિવાર હોય તો 15 ઓગસ્ટ 2014ના રોજ કયો વાર આવશે ?

6 / 10

Category: Tarkik

લીપ યર વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય તો પહેલી માર્ચના દિવસે કયો વાર આવશે ?

7 / 10

Category: Tarkik

જો 1 જાન્યુઆરી 2020 ના દિવસે સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2005ના દિવસે કયો વાર આવશે

8 / 10

Category: Tarkik

પહેલી જાન્યુઆરી 2009 ના રોજ ગુરુવાર હોય તો 1 જૂને કયો વાર હશે ?

9 / 10

Category: Tarkik

જો 1 જાન્યુઆરી 2001 ના દિવસે સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2001ના દિવસે કયો વાર આવશે ?

10 / 10

Category: Tarkik

1988 માં સ્વાતંત્ર દિવસ બુધવારે ઉજવાયો હતો 1989 તે દિવસે કયા વારે ઉજવવામાં આવ્યો હશે ?

Your score is

The average score is 44%

0%