Nmms Exam Preparation | Science Old Quiz to prepare for Nmms exam.

ક્વીઝ – ૭ – વનસ્પતિના પ્રકાર
ક્વીઝ – ૬ – વૈજ્ઞાનિક પધ્ધતિઓ
ક્વીઝ – ૫ – બળ અને વાયુ
ક્વીઝ – ૪ – મનુષ્ય અને પ્રાણી
ક્વીઝ – ૩ – રેસા અને તેના પ્રકાર
ક્વીઝ – ૨ – આહાર ના ઘટકો
ક્વીઝ – ૧ – ખોરાક ક્યાંથી મળે છે?

Hello friends, welcome to our visit to our website. We are here with all the questions related to the NMMS exam conducted by the government and we will continue to strive for the students to pass the exam easily. Here we will create Science related questions in the exam through which students can easily write the answers to Science questions. We have brought Science Questions here.

Table of Contents

ક્વીઝ – ૭ – વનસ્પતિના પ્રકાર

Science

Quiz No 7

NMMS Exam Preparation Quiz

વિષય - વનસ્પતિના પ્રકાર

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

અહી તમારું નામ લખો.

1 / 10

કપાસ કયા પ્રકારની વનસ્પતિ છે ?

2 / 10

કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે ?

3 / 10

પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે ?

4 / 10

કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે ?

5 / 10

કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે ?

6 / 10

કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે ?

7 / 10

નીચે આપેલ માંથી ખોરાકનો સંગ્રહ કરતુ મૂળ કયું ?

8 / 10

કયા છોડ ને રંગીન અને સુગંધીદાર ફૂલો આવે છે ?

9 / 10

પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કામ કરે છે ?

10 / 10

નારિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે ?

Your score is

The average score is 65%

0%

ક્વીઝ – ૬ – વૈજ્ઞાનિક પધ્ધતિઓ

Science

Science Quiz No 6

NMMS Exam Preparation Quiz No 6

વિષય - વૈજ્ઞાનિક પધ્ધતિઓ

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

અહી તમારું નામ પૂરું લખો.

1 / 10

એક બીજામાં ન ભળે  તેવા બે પ્રવાહી પદાર્થો ના મિશ્રણની અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?

2 / 10

અનાજમાંથી ફોતરાંમાંથી દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?

3 / 10

મીઠાના દ્રાવણ માંથી મીઠું મેળવવા કઇ પધ્ધતિ વપરાય છે ?

4 / 10

પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઇ પધ્ધતિ વપરાય છે ?

5 / 10

ઘઉં ના લોટ માં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?

6 / 10

પાણીમાં ઓગળેલા ઘન પદાર્થને છૂટું પાડવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

7 / 10

દરિયાના પાણી માંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિ  વપરાય છે  ?

8 / 10

અનાજમાંથી કાંકરા  દૂર કરવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

9 / 10

અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે ?

10 / 10

ઘઉંના લોટમાંથી થુલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે ?

Your score is

The average score is 58%

0%

ક્વીઝ – ૫ – બળ અને વાયુ

Science

Science Quiz No 5

NMMS Exam Preparation Quiz No 5

વિષય - બળ અને વાયુ

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

અહી તમારું નામ પૂરું લખો.

1 / 11

નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી ?

2 / 11

પાણી માં આવેલું તત્વ કયું છે ?

3 / 11

સમતલ અરીસા સામે રાખતા નીચેનામાંથી કયો અક્ષર એનો એ જ વંચાય છે ?

4 / 11

પ્રવાહી ધાતુ તત્વ નું નામ જણાવો .

5 / 11

સામાન ઊંચકવા માટે તમે કયું બળ વાપરો છો ?

6 / 11

હૃદય રોગના દર્દીના હ્રદયની સ્થિતિ જાણવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

7 / 11

હવા કરતા હલકો વાયુ કયો છે  ?

8 / 11

સાણસી એ યા કયા  પ્રકારનું  ઉચ્ચાલન છે ?

9 / 11

પદાર્થના વજનને  કઈ સંખ્યા વડે દર્શાવાય છે ?

10 / 11

ફેરફારની ઘટના માટે જવાબદાર પરિબળ કયું છે ?

11 / 11

ઠંડા પીણા ઓમાં  કયો વાયુ ઓગાળવામાં આવે છે  ?

Your score is

The average score is 66%

0%

ક્વીઝ – ૪ મનુષ્ય અને પ્રાણી

Science

Science Quiz No 4

NMMS Exam Preparation Quiz No 4

વિષય - મનુષ્ય અને પ્રાણી

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

અહી તમારું નામ પૂરું લખો.

1 / 10

મનુષ્ય ના શરીર નું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે  ?

2 / 10

ફૂગ પોષણની દ્રષ્ટિએ કયા વર્ગમાં સમાવવામાં આવે છે  ?

3 / 10

ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયા ને શું કહે છે  ?

4 / 10

નીચેના પૈકી કયું પ્રાણી ઉન આપતું નથી ?

5 / 10

ચરબીના પાચન માટે કયો રસ મહત્વની ભૂમિકા ભજવે છે ?

6 / 10

અમરવેલ પોષણની દ્રષ્ટિએ કયા વર્ગમાં આવે છે ?

7 / 10

હિપેટાઇટિસ -  A  રોગના ઉદ્ભવ કારક સૂક્ષ્મ જીવ કયો છે ?

8 / 10

રેશમના કીડા માં જે ડિમ્ભ  આવે છે તેને શું કહે છે  ?

9 / 10

વનસ્પતિના પાંદડામાં જે નાના છિદ્રો વળી કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છિદ્રોને શું કહે છે ?

10 / 10

નીચે આપેલી પેદાશ માંથી કઈ પેદાશ કોલસાની છે  ?

Your score is

The average score is 69%

0%

ક્વીઝ – ૩ રેસા અને તેના પ્રકાર

Science

Science Quiz No 3

NMMS Exam Preparation Quiz No 3

વિષય - રેસા અને તેના પ્રકાર

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

1 / 10

નાયલોન  એવા પ્રકારના રેસા છે  ?

2 / 10

નીચેનામાંથી કયું વસ્ત્ર સીવ્યા વગર પહેરવાના કામમાં આવી છે  ?

3 / 10

કપાસના છોડના લીલા રંગનાં ફળને શું કહે છે ? 

4 / 10

નીચેનામાંથી કયા રેસા  કુદરતી નથી ?

5 / 10

કપાસના છોડમાં થી સુતરાઉ કાપડ બનાવવા થતી પ્રક્રિયા નો સચો  ક્રમ કયો છે ? 

6 / 10

કપાસ ના રેસામાંથી તેના તાંતણા બનાવવા માટે કયું સાધન વપરાય છે ?

7 / 10

તાંતણા માંથી કાપડ બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે

8 / 10

રેસા માંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે   ?

9 / 10

શાની શોધ પછી લોકોએ કાપડની સીવીને કપડા બનાવવાની શરૂઆત કરી હતી ?

10 / 10

શણ ના છોડનું વાવેતર કઇ ઋતુમાં થાય છે  ?

Your score is

The average score is 70%

0%

ક્વીઝ – ૨ આહાર ના ઘટકો

Science

Science Quiz No 2

NMMS Exam Preparation Quiz No 2

વિષય - આહાર ના ઘટકો

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

1 / 10

વિટામીન B ( બી )ની ઉણપ થી કયો રોગ થાય છ ?

2 / 10

આયોડિનની ઉણપથી થતું રોગ કયો છે ?

3 / 10

નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે  ?

4 / 10

કોને સંપૂર્ણ આહાર કહે છે   ?

5 / 10

તૈલી પદાર્થોમાં થી આહારનો  કયો ઘટક મળે છે

6 / 10

નીચેના પૈકી કયો આહાર નું ઘટક   નથી ?

7 / 10

સુકતાન શાને ને લગતો રોગ છે  ?

8 / 10

કયા વિટામીનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે ?

9 / 10

બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે  ?

10 / 10

નીચેનામાંથી કયો આહાર ના મુખ્ય પોષક દ્રવ્યો માં સમાવિષ્ટ નથી ?

Your score is

The average score is 69%

0%

ક્વીઝ – ૧ – ખોરાક ક્યાંથી મળે છે?

Science

Science Quiz No 1

NMMS Exam Preparation Quiz No 1

વિષય - ખોરાક ક્યાંથી મળે છે?

સમ્પૂર્ણ ક્વીઝ માટે 5 મિનીટ

1 / 9

મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે ?

2 / 9

નીચેના પૈકી કયો પદાર્થ પ્રાણીજ પેદાશ છે ?

3 / 9

બટાટા ના છોડનું કયો ભાગ ખાવા માટે વપરાય છે ?

4 / 9

સામાન્ય રીતે કયા રાજ્ય ના લોકોનો મુખ્ય ખોરાક દાળ , ભાત , રોટલી અને શાક છે ?

5 / 9

ગાય કયા પ્રકારનું પ્રાણી છે ?

6 / 9

ગરોળી કયા પ્રકારનું પ્રાણી છે ?

7 / 9

નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી ?

8 / 9

ગાજર ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?

9 / 9

નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિ પેદાશ છે ?

Your score is

The average score is 76%

0%

Leave a Comment