Nmms Exam Preparation | Social Science Old Quiz to prepare for Nmms exam.

ક્વીઝ ૧ – સંસ્કૃતિ
ક્વીઝ ૨ – આદિમાનવ અને તેના અવશેષો
ક્વીઝ ૩ – રાજ્ગૃહો અને રાજાશાહી
ક્વીઝ ૪ – અંગ્રેજોનું શાશન
ક્વીઝ ૫ – ગ્રહો , ઉપગ્રહો, લઘુગ્રહો
ક્વીઝ ૬ – ગ્રહો અને તેના ભાગો
ક્વીઝ ૭ – બંધારણ

Table of Contents

ક્વીઝ ૭ – બંધારણ

Social Science

Quiz No 7

NMMS Exam Preparation Quiz

વિષય - બંધારણ

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું આખું નામ લખો.

1 / 10

રાજ્યના વડા કે રાષ્ટ્રપ્રમુખ વંશપરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ના હોય તેને શું કહેવાય ?

2 / 10

રાજ્ય સરકારના કયા અંગમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે ?

3 / 10

રાજ્ય સરકારના કયા અંગમાં વિધાનસભા અને વિધાનપરિષદનો સમાવેશ થાય છે ?

4 / 10

ભારતે કઈ શાશન પધ્ધત્તિ અપનાવી છે ?

5 / 10

બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે શરુ થયું હતું ?

6 / 10

બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?

7 / 10

બંધારણ કયા દિવસ થી અમલમાં આવ્યું  ?

8 / 10

આપણા દેશના બંધારણની શરૂઆત શાના થી  થાય છે ?

9 / 10

બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા ?

10 / 10

ધારાસભા કારોબારી ન્યાયતંત્ર કઈ સરકારના અંગો છે ?

Your score is

The average score is 66%

0%

ક્વીઝ ૬ ગ્રહો અને તેના ભાગો

Social Science

Social Science Quiz No 6

NMMS Exam Preparation Quiz No 6

વિષય - ગ્રહો અને તેના ભાગો ( સામાજિક વિજ્ઞાન )

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું આખું નામ લખો.

1 / 10

અવકાશમાં તરતા પથ્થર ના નાના નાના ટુકડા કે  કયા નામે ઓળખાય છે ?

2 / 10

નક્ષત્રો કુલ કેટલા છે ?

3 / 10

પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા ને શું કહેવામાં આવે છે?

4 / 10

23.5 ઉત્તર અક્ષાંશ બીજા કયા નામે ઓળખાય છે ?

5 / 10

23.5 દક્ષિણઅક્ષાંશ બીજા કયા નામે ઓળખાય છે?

6 / 10

વિષુવવૃતથી  ઉત્તર તરફ આવેલા ભાગ ને શું કહેવામાં આવે છે ?

7 / 10

કયો  તારો હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે ?

8 / 10

પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ ને શું કહેવામાં આવે છે  ?

9 / 10

તારાઓના સમૂહને શું કહેવાય છે ?

10 / 10

અક્ષાંશ વૃતો ની કુલ સંખ્યા કેટલી છે ?

Your score is

The average score is 63%

0%

ક્વીઝ ૫ ગ્રહો , ઉપગ્રહો, લઘુગ્રહો

Social Science

Social Science Quiz No 5

NMMS Exam Preparation Quiz No 5

વિષય - સામાજિક વિજ્ઞાન

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું આખું નામ લખો.

1 / 10

પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે  ?

2 / 10

સૂર્ય કોના  કરતા લગભગ બે લાખ ગણું મોટું છે  ?

3 / 10

સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલી મીનીટનો સમય લાગે છે ?

4 / 10

સૂર્યથી સૌથી નજીક નો ગ્રહ કયો છે  ?

5 / 10

કોને સજીવોના પાલક તરીકે  ઓળખવામાં આવે છે ?

6 / 10

ચંદ્ન ને પોતાની ધરી ઉપર તેમજ પૃથ્વીની આસપાસ  એક આંટો પૂરો કરતાં આશરે કેટલા દિવસ લાગે છે

7 / 10

સૌર પરિવાર માં કુલ કેટલા ગ્રહો આવેલા છે  ?

8 / 10

સૂર્ય નું મુખ્ય આવરણ ક્યા વાયુ નું બનેલું છે ?

9 / 10

સૌર પરિવારનો કયો ગ્રહ સૌથી ચમકતો ગ્રહ છે ?

10 / 10

પૃથ્વીનું એકમાત્ર ગ્રહ કયો છે  ?

Your score is

The average score is 68%

0%

ક્વીઝ ૪ અંગ્રેજોનું શાશન

Social Science

Social Science Quiz No 4

NMMS Exam Preparation Quiz No 4

વિષય - સામાજિક વિજ્ઞાન

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું આખું નામ લખો.

1 / 11

Category: Social Science

કયા સ્વાતંત્ર્યસેનાનીઓ વિદેશી કાપડની પ્રથમ હોળી કરી હતી  ?

2 / 11

Category: Social Science

મુઘલ  સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ કોણ હતા ?

3 / 11

Category: Social Science

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું  ?

4 / 11

Category: Social Science

પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે થઈ ?

5 / 11

Category: Social Science

મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ?

6 / 11

Category: Social Science

વરાળ યંત્ર ની શોધ કોણે કરી  ?

7 / 11

Category: Social Science

બંગાળાના ભાગલા પડ્યા તે દિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો ?

8 / 11

Category: Social Science

ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ કોણે આપી  ?

9 / 11

Category: Social Science

બાળ ગંગાધર તિલકને લોકમાન્ય નું બિરૂદ કયા આંદોલનથી મળ્યું   ?

10 / 11

Category: Social Science

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા  ?

11 / 11

Category: Social Science

ટેલીફોન ની શોધ કોણે કરી  ?

Your score is

The average score is 59%

0%

ક્વીઝ ૩ રાજ્ગૃહો અને રાજાશાહી

Social Science

Social Science Quiz No 3

NMMS Exam Preparation Quiz No 3

વિષય - સામાજિક વિજ્ઞાન

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

અહી તમારું આખું નામ લખો અટક સાથે જો તમારે ૯૦ ટકા પ્રશ્નોના જવાબ સાચા પડશે તો તમારું નામ સાથે રીસલ્ટ આપડા ગ્રુપમાં શેર કરવામાં આવશે. 

1 / 10

Category: Social Science

ભુખરા રંગ થી ચિત્ર માટીના વાસણો કયા નામે ઓળખાય છે ?

2 / 10

Category: Social Science

ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજન પદો હતા ?

3 / 10

Category: Social Science

મગધ નામના મહાજનપદ ની રાજધાની કઈ હતી ?

4 / 10

Category: Social Science

ગણ રાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી હતી ?

5 / 10

Category: Social Science

કઈ જગ્યાએથી મળી આવેલ ઈંટો ની દિવાલ આશરે ૨૫૦૦ વર્ષ પહેલાની મનાય છે ?

6 / 10

Category: Social Science

અંગ નામના મહાજનપદ ની રાજધાની કઈ હતી  ?

7 / 10

Category: Social Science

ગણરાજ્ય માં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતા ?

8 / 10

Category: Social Science

સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશના કયા રાજા શાસન કરતા હતા ?

9 / 10

Category: Social Science

રાજાશાહી રાજ્યતંત્ર માં ભગવાન બુદ્ધના સમયમાં કયુ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યુ ?

10 / 10

Category: Social Science

મલ્લ  નામના મહાજનપદ ની રાજધાની કઈ હતી ?

Your score is

The average score is 60%

0%

ક્વીઝ ૨ આદિમાનવ અને તેના અવશેષો

Social Science

Social Science Quiz No 2

NMMS Exam Preparation Quiz No 2

વિષય - સામાજિક વિજ્ઞાન

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

1 / 10

Category: Social Science

કયા સ્થળેથી બાળકોના મૃતદેહો ના અવશેષો મળ્યા છે ?

2 / 10

Category: Social Science

આદિમાનવના સ્થાયી  જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો  ?

3 / 10

Category: Social Science

આદિમાનવના વસવાટ નું ઉત્તમ સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે  ?

4 / 10

Category: Social Science

આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા કઈ જગ્યાએ રહેતા હતા  ?

5 / 10

Category: Social Science

પ્રાચીન સમયના કયા ગામને  ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય  ?

6 / 10

Category: Social Science

આદિમાનવ ના અવશેષો પ્રાપ્ત થયા છે તે સ્થળ ચિરાંદ  હાલ કયા રાજ્યમાં આવેલું છે   ?

7 / 10

Category: Social Science

કૃષિની સાથે આદિમાનવ બીજી  પ્રવૃત્તિ કરતા ?

8 / 10

Category: Social Science

આદિમાનવના અવશેષો પ્રાપ્ત થયા છે તે  કોલ્ડી   હવા અને મહાગઢ હાલ ક્યાં આવેલું છે  ?

9 / 10

Category: Social Science

આદિમાનવ અનાજનું સંગ્રહ કરવા માટે માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા હતા ?

10 / 10

Category: Social Science

મેહરગઢ માંથી મનુષ્યની સાથે કોને કોને દફનાવવા ના પુરાવા મળ્યા છે ?

Your score is

The average score is 69%

0%

ક્વીઝ ૧ સંસ્કૃતિ

Social Science

Social Science Quiz No 1

NMMS Exam Preparation Quiz No 1

વિષય - સામાજિક વિજ્ઞાન

સમ્પૂર્ણ ક્વીઝ માટે ૫ મિનીટ

1 / 10

Category: Social Science

ધાતુ કે પથ્થર પર લખાયેલા લેખ ને શું કહે છે ?

2 / 10

Category: Social Science

A .D . નું પુરુ નામ શું છે ?

3 / 10

Category: Social Science

કોના જન્મને   દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે ?

4 / 10

Category: Social Science

ઉત્તર ગુજરાતની કઇ લાઇબ્રેરીમાં તામ્રપત્રો સચવાયેલા છે ?

5 / 10

Category: Social Science

શાના ઉપર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

6 / 10

Category: Social Science

ભારત એવું નામ કયા વેદમાં જાણવા મળે છે ?

7 / 10

Category: Social Science

હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો ને શું કહેવાય છે ?

8 / 10

Category: Social Science

ઇન્ડસ ને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે ?

9 / 10

Category: Social Science

ઈરાની લોકો સિંધુ નદી ને શું કહેતા ?

10 / 10

Category: Social Science

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે ?

Your score is

The average score is 62%

0%

Hello friends and welcome to our website. We have brought here a quiz for students studying in standard 8 and for students preparing for nmms exam. Scholarships are given to the students studying in Std.

8 in the examination conducted by Sarkar Shri Dwar and the examination is conducted by options and hence we will come here every day with a quiz of 10 questions to prepare the questions that can be asked in this examination and By giving quiz of these questions children will be able to take NMMS exam easily and pass the exam easily.

We have brought a social science quiz here and it has a total of 10 questions and we have created a quiz here so that you can easily answer the questions so that you can easily prepare for the exam.

Leave a Comment