Nmms Exam Preparation | Social Science Quiz 8 Pdf Download

Social Science Quiz 8

Who implemented the assistance scheme?
Lord Curzon, Warrenhastings, Wellesley, Aurangzeb

Who was the first victim of the aid scheme?
Queen of Jhansi, Nizam of Hyderabad, Maratha, Haider Ali

Who implemented the Khalsa policy?
Dalhousie, Warrenhastings, Wellesley, Aurangzeb

Where did the first railway line start in India?
Mumbai and Patna, Mumbai and Delhi, Mumbai and Thane, Mumbai and Thane

When was the first railway line started in India?
1850, 1851, 1852, 1853

When were the universities started in Mumbai, Calcutta and Chennai?
1855, 1947, 1857, 1853

Mysore, Ayodhya, Gaekwad and Yojana were the victims?
Khalsa policy, support scheme, divide, consolidation

Which king of Punjab was befriended by the British?
Hari Singh, Ramsinh, Ranjitsinh, Rajeshsinh

Which governor passed the Child Marriage Prohibition and Widow Re-Act?
Wellesley, Robert Clive, Curzon, Dalhousie

Which Governor General made British power supreme?
Dalhousie, Curzon Wellesley, Robert, Clive

Quiz Pdf

સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી ?
લોર્ડ કર્જન , વોરંહેસ્ટિંગ્સ , વેલેસ્લી , ઐરંગજેબ

સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યું હતું ?
ઝાંસીની રાણી , હૈદરાબાદનો નિઝામ , મરાઠા , હૈદરઅલી

ખાલસાનીતિ કોણે અમલમાં મૂકી હતી ?
ડેલહાઉસી , વોરંહેસ્ટિંગ્સ , વેલેસ્લી , ઐરંગજેબ

ભારતમાં સૌપ્રથમ રેલવેલાઇન ક્યાં શરૂ થઈ
મુંબઈ અને પટના , મુંબઈ અને દિલ્હી , મુંબઈ અને થાન , મુંબઈ અને થાણા

ભારતમાંસૌપ્રથમ રેલવે લાઈન ક્યારે શરૂ થઇ હતી ?
1850 , 1851, 1852 , 1853

મુંબઈ , કલકત્તા અને ચેન્નાઈમાં યુનિવર્સિટીઓ ક્યારે શરુ કરવામાં આવી ?
1855 , 1947 , 1857 , 1853

મૈસુર , અયોધ્યા , ગાયકવાડ અનેયોજનાનો ભોગ બન્યા હતા ?
ખાલસાનીતિ , સહાયકારી યોજના , ભાગલા પાડો , એકત્રીકરણ

અંગ્રેજોએ પંજાબના કયા રાજા સાથે મિત્રતા કરી હતી ?
હરિ સિંહ , રામસિંહ , રણજીતસિંહ , રાજેશસિંહ

કયા ગવર્નરે બાળલગ્ન પ્રતિબંધકધરો અને વિધવા પુનઃ ધારો પસાર કર્યો હતો ?
વેલેસ્લી , રોબર્ટ કલાઈવ , કર્ઝન , ડેલહાઉસી

કયા ગવર્નર જનરલે અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી હતી ?
ડેલહાઉસી , કર્ઝન , વેલેસ્લી , રોબર્ટ કલાઈવ

Leave a Comment